અનાથ બાળકો ને મદદ રૂપ થવાનું


નિયમિત સમયે તેમના બાળકો માટે દૂધ અને બિસ્કીટ પૂરા પાડીએ છીએ. શૈક્ષણિક સહાય. ગરીબો અને અનાથ વિાર્થીઓને સ્કૂલ યૂનિફોર્મ, પાઠ્ય પુસ્તકો અને સ્કૂલ ફી આપવામાં આવે છે અમો ગ્રામ્ય વિસ્તાર ... ગરીબ વિાર્થીઓ ને ભણવામાં સહાયરૂપ થવુ · શારીરિક વિકલાંગ અને અશકત લોકો માટે મદદ રૂપ થવા.