ચામડીને માનવ દેહના એક “ઓરગન” (Organ) તરીકે ગણવામાં આવી છે, જેનો બહારના ભાગ “એપીથેલીઅમ” (Epithelium)થી બનેલો છે તેને “એપીડરમીસ ” (Epidermis) કહેવાય છે , અને એની નીચે બીજા બે ભાગો છે …આ પ્રમાણે, ત્રણ વિભાગોમાં આપણે ચામડીને નિહાળી શકીએ.